વાયરલ વિડીઓ

ચાલુ ગાડીમાં પાછળ બેસેલી પત્નીએ આપી ચોંકાવનારી સરપ્રાઈઝ, પતિએ પાછળ જોતા જ ઉડી ગયા હોંશ

મિત્રો , કોઈપણ સ્ત્રી માટે એક બાળક ને જન્મ દેવા નો સમયગાળો અત્યંત મહત્વ નો હોય છે. હવે જ્યારે પરિસ્થિતી કઈક એવી સર્જાઈ કે તમારે કાર ની સીટ મા બેસી ને શિશુ ને જન્મ આપવો પડે તો તમારી હાલત શુ થાય ? હાલ , આવી જ પરિસ્થિતિ ઈંગ્લેન્ડ ના માન્ચેસ્ટર મા સર્જાણી હતી. બોલ્ટન શહેર […]