સ્વાસ્થ્ય

ગરમીમાં મસાલાવાળું ભોજન ખાતા જ જો પેટમાં થવા લાગે છે બળતરા તો અપનાવો આ ઉપાય, નહીં થવું પડે પરેશાન

  મસાલાવાળુ ભોજન ખાવું ભલો કોને ન ગમે, પણ કહેવાય છે ને કે ઠંડી હેલ્થની મોસમ હોય છે. આ મોસમમાં ભોજન સરળતાથી પચી જાય છે, આહાર પણ વધી જાય છે જ્યારે ઉનાળો સાવ ઉલટો છે. ગરમીમાં ભારે અથવા મસાલાવાળું ખાવાનું ખાતા જ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ એવા ઘણાં મોકા આવે છે કે […]