ધાર્મિક લેખ

પૂજામાં ચડાવેલું શ્રીફળ ખરાબ નીકળે તો સમજવું કે ભગવાને આપ્યાં છે આવા સંકેતો

ઘણી વાર એવું થાય છે કે નારિયેળ પૂજામાં ચઢાવ્યું હોય અને તે અંદરથી ખરાબ નીકળી જાય છે. એ ખરાબ નારિયેળ જોઈને મૂડ પણ ખરાબ થઈ જાય છે. પણ આજે અમે તમને જાણકારી આપી રહ્યા છે જે તને તે ખરાબ નારિયેળને જોઈને ખુશ થઈ જશો. પૌરાણિક વિદ્નાનોના મત છે કે પૂજામાં ચઢાવાય નારિયેળ ખરાબ નિકળવાનું અર્થ […]