ધાર્મિક લેખ

જો રવિવારે ભૂલથી પણ કર્યા આ કામ તો થયેલા કામ પણ બગડી જશે, જાણો કયા કાર્ય છે જે ન કરવા

જ્યોતિષ શાસ્ત્રમાં અઠવાડિયાના દરેક દિવસને લઈને ઘણાં પ્રકારની માન્યતાઓ સાથોસાથ નિયમ વગેરે પણ આપવામાં આવ્યાં છે. જેમનું કારણ છે ધાર્મિક શાસ્ત્રોમાં અઠવાડિયાના દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતા સાથે જોડાયેલા છે. રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત માનવામાં આવે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે પૂજા ઉપરાંત કઈ વાતનું ધ્યાન રાખવાથી સૂર્યદેવની કૃપા મળવી શકાય છે. ધાર્મિક, […]