ધાર્મિક લેખ

જ્યારે કોઈ આપણાં પગે લાગી રહ્યું હોય, ત્યારે આપણે શું કરવું જોઈએ..? શું તમે આ વાત જાણો છો..99 ટકા નહીં જાણતા હોય

પહેલાના સમયમાં લોકો વહેલા સવારે ઉઠવાની સાથે જ પોતાના માતા-પિતાને પગે લાગીને આશીર્વાદ મેળતા હતાં. જ્યારે આજના સમયમાં માત્ર કોઈ ખાસ અવસર કે તહેવાર પર જ વડીલોને પગેલ લાગવામાં આવતું હોય છે. એક સન્મનના સ્વરૂપે પણ વડીલોને પગે લાગવામાં આવે છે. સદીઓથી ચાલીત આવતી આ પરંપરા આજના મોર્ડન અને ટેક્નોલોજી સમયાં ક્યાંય લુપ્ત ગઈ છે. […]