ધાર્મિક લેખ

જો તમે તુલસીની પૂજા કરતા હોવ તો તમારે આ નિયમોનું ખાસ પાલન કરવાની જરૂર છે.

દરરોજ સવારે તુલસીની મુલાકાત લેવાથી આપણને તંદુરસ્તી મળે છે. જે વ્યક્તિ નિસ્વાર્થ રીતે તુલસીની પૂજા કરે છે, તેના બધા પાપોનો નાશ થાય છે. તે મોક્ષ પ્રાપ્ત કરે છે. શાસ્ત્રો અનુસાર તુલસીની પૂજા કરવા અને તેના પાંદડા તોડવા માટે નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. તુલસી પૂજનના નિયમો :- તુલસીજી અને શાલીગ્રામના લગ્ન કાર્તિક મહિનામાં […]