ધાર્મિક લેખ

ઘરમાં ઉંબરાનું હોય છે ખાસ મહત્વ,તેની પૂજા કરવાથી થાય છે ઘણાં ફાયદા,આજેજ આ રીતે કરીલો જીવનનું દુઃખ થશે દૂર…

દરેક વ્યક્તિ અલગ અલગ રીતે પૂજા કરે છે.પુરાતન કાળ મા ભાગ્યે જ કોઈ ઘર નું નિર્માણ ઉંબરા વિના નું હશે તથા ભાગ્યે જ કોઈ ઉંબરા નું પૂજન નહિ કરતું હોય. ઉંબરા ના આ પૂજન પાછળ એક વિશિષ્ટ લાગણી છુપાયેલી છે.દરેક લોકોના ઘરમાં રહેલા ઉંબરામાં ખુબ જ વિશિષ્ટ ભાવ હોય છે. આપણા ઘરનો ઉંબરો ઘરની આબરૂનો […]