ધાર્મિક લેખ

વૈદ્યનાથ જ્યોતિર્લિંગમાં સ્વયં બિરાજમાન છે ભગવાન શંકર, જાણો બૈજનાથ જ્યોતિર્લિંગની પૌરાણિક કથા વિષે…

એકવાર, શિવના પરમ ભક્ત રાવણે શિવનું ધ્યાન કરીને શિવને પ્રસન્ન કર્યા. જ્યારે ભગવાન ભોલેનાથે તેમને વરદાન માંગવાનું કહ્યું, ત્યારે તેણે લંકામાં શિવલિંગની સ્થાપના કરવાનું વરદાન માંગ્યું. ત્યારબાદ શિવજીએ તે માટે સંમત થઈને પરંતુ તેને એક શરત મૂકી કે તેને જમીન પર ના મૂકવું જોઈએ. કારણ કે, જે સ્થાન પર શિવલિંગ મૂકવામાં આવશે ત્યાં જ તેની […]