વાયરલ વિડીઓ

રત્નાગિરીમાં કોરોના પોઝીટીવ વરરાજા લગ્ન કરવા નિકળ્યો

રત્નાગિરીના ગુહાગર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના બની હતી જેમાં એક યુવાન કોરોના પોઝિટીવ હોવા છતાં વરરાજા તરીકે ઘોડે બેસી લગ્ન કરવા પહોંચી ગયો હતો. જોકે ગ્રામ કૃતિ દળના આરોગ્ય વિભાગે સમયસર ઘટનાસ્થળે પહોંચી જઈ આ લગ્ન અટકાવ્યા હતા અને વરાજા સહિત અન્યો સામે કાર્યવાહી કરી વરરાજાને ૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો. આ સિવાય લગ્નમાં સામેલ […]