વાયરલ વિડીઓ

ચાર વર્ષ થી વિદેશમા જલસા કરતો માલ્યા હવે આવશે ભારત, મોદી સરકાર ની મોટી સફળતા

મિત્રો, ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાને કોઈપણ સમયે ઈંગ્લેન્ડથી ભારત પરત લાવવામા આવી શકે છે. મુંબઈમા તેના વિરૂદ્ધ કેસ નોંધવામા આવેલો છે એટલા માટે તેને સૌથી પહેલા મુંબઈ લાવવામા આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, આજે રાત્રી દરમિયાન જ વિજય માલ્યાને વિમાન મારફતે મુંબઈ લાવવામા આવી શકે છે. રિમાન્ડ ની માંગણી કરી શકે સી.બી.આઈ. અને ઇ.ડી. : […]