વાયરલ વિડીઓ

વિરાફ અને સલોનીએ લગ્ન માટે સેવિંગ કરેલી રકમ ડોનેટ કરી

વિરાફ પટેલ અને તેની મંગેતરે ભવ્ય લગ્નનું પ્લાનિંગ કર્યું હતું પરંતુ કોરોનાની સ્થિતિને જોતે સમગ્ર પ્લાન કેન્સલ કર્યો અને ૬ મેના રોજ સાધારણ રીતે કોર્ટ મેરેજ કરી લીધા. વિરાફે કહ્યું કે, અમે મે મહિનામાં લગ્નની તૈયારી કરી હતી પરંતુ ત્યાં સુધી સેકન્ડ વેવથી અમે દંગ રહી ગયા. જેમ જેમ તે પ્રચંડ સ્વરુપ લેતી ગઇ તેમ […]