વાયરલ વિડીઓ

જાણો છો કે ખરેખર ગુજ્જુ કોમેડી ગુરુ કોણ છે, શુ કરે છે અને શા માટે તેઓ બનાવે છે વીડિયો

મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા  કોરોનાના  સંક્રમણને અટકાવવા માટે સમગ્ર દેશમા લોકડાઉન જાહેર કરી દીધુ છે. ત્યારે આ લોકડાઉનના સમયમા તમને  ઘરે બેઠા હસાવનાર ગુજ્જુ કોમેડી ગુરુને તો તમે લોકો ઓળખતા જ હશો પરંતુ, શુ તમને ખ્યાલ  છે કે  ગુજ્જુ કોમેડી ગુરૂ છે કોણ ? તે શુ વ્યવસાય કરે છે? અને  શા માટે તેમણે યૂટ્યુબ અને […]