વાયરલ વિડીઓ

કોરોના સામેની લડાઈમાં વિરાટ અને અનુષ્કાનુ બે કરોડનુ દાન, સાત કરોડ એકઠા કરવાનુ લક્ષ્ય

ભારતમાં કોરોનાના કારણે મચેલી તબાહી વચ્ચે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ લોકોને મદદ કરવા માટે બે કરોડ રુપિયાનુ દાન કર્યુ છે. કોરોનાની પહેલી લહેર વખતે પણ આ દંપતિએ ત્રણ કરોડ રુપિયાનુ ડોનેશન આપ્યુ હતુ.આમ બે વર્ષમાં વિરાટ અને અનુષ્કા પાંચ કરોડ રુપિયાની મદદ કરી ચુક્યા છે.વિરાટ કોહલીએ ટ્વિટ કરીને આ […]