ધાર્મિક લેખ

વિષ્ણુ પુરાણ મુજબ આ 4 મહિલાઓ સાથે ક્યારેય લગ્ન ન કરો, જીવન અને ઘર બંને બર્બાદ થઈ જશે

મનુષ્યના જીવનમાં સોલ સંસ્કારમાંથી એક મહત્વપૂર્ણ સંસ્કાર લગ્ન છે. સુખી લગ્ન જીવન જીવવા માટે સાચા જીવન સાથીની જરૂર હોય છે. લગ્ન માટે એવી યુવતી પંસદ કરવી જોઈએ જે પોતાનો પતિ સાથે પરિવારને પ્રેમભાવથી સંભાળી શકે. વિષ્ણુ પુરાણમાં સ્ત્રીઓના સંબંધમાં અનેક વાતો જાણાવી છે. આ પુરાણમાં 4 એવી સ્ત્રી જણાવી છે, જેની સાથે લગ્ન કોઈ દિવસ […]