ધાર્મિક લેખ

ફક્ત દેશમાં જ નહીં પરદેશમાં પ્રસિદ્ધ દેવી-દેવતાના મંદિર છે હિન્દુઓ માટે આસ્થાનું પ્રતિક

ભારતમાં દરેક શહેરમાં દેવી-દેવાતાઓના મંદિરો જોવા મળવાએ સામાન્ય વાત છે, પરંતુ શું તમે જાણો છો કે સનાતન ધર્મની માન્યતા માત્ર ભારતમાં જ નહી પરંતુ વિદેશોમાં પણ ઘણી જગ્યોએ જોવા મળે છે. અહીયા પણ ઘણાં સ્થળો પર મંદિરો જોવા મળે છે. આ તરફ ભારતમાં ઘણાં પ્રાચીન મંદિર આવેલા છે, જેમની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. ત્યારે […]