ધાર્મિક લેખ

જાણો જન્મ અને મૃત્યુ સાથે જોડાયેલા અનેક રહસ્યો, કેવું હોય છે આત્માનું સ્વરૂપ? યમદેવે આ પુરૂષને કહ્યાં હતાં રાઝ

નચિકેતા વાજશ્રવસ (ઉદ્દાલક) ઋષિના પુત્ર હતાં. એકવાર તેમણે વિશ્વજીત નામનું એક એવું યજ્ઞ કર્યું, જેમાં બધું જ દાન કરવામાં આવે છે. દાનના સમય નચિકેતા આ જોઈને બેચેન થયા કે તેના પિતા તંદુરસ્ત ગાયોની જગ્યાએ નબળી, બીમાર ગાયોનું દાન કરી રહ્યાં છે. નચિકેતા ધાર્મિક પ્રવૃતિના અને બુદ્ધિમાન હતાં, તે શીઘ્ર સમજી ગયાં કે મોહના કારણે જ […]