વાયરલ વિડીઓ

એક યુવતીએ લગ્ન માટે સહમતી ના દર્શાવતા તેના પિતા અને ભાઈ એ કર્યુ કઈક આવુ, જે તમે વિચાર્યું પણ નહિ હોય

મિત્રો , હાલ યુ.પી ના શાહજહાપુર મા એક એવો ઘટનાક્રમ બની ગયો છે કે એક પિતા અને પુત્રી ના પવિત્ર સંબંધ ને લાંછન લગાવે છે. એક નાબાલિલ પુત્રીએ વિવાહ માટે સહમતી ના દર્શાવતા તેના પિતા એ તેને ચાકુ મારી નદી મા ફેંકી દીધી. આ ઘટનાક્રમ મા આ યુવતી ના ભાઈએ પણ તેના પિતા નો સાથ […]