ધાર્મિક લેખ

આ તારીખે પડશે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ, જાણો તેની તમારી રાશિ પર શું અસર પડશે?

વર્ષનું પહેલુ ચંદ્ર ગ્રહણ 26 મેના રોજ પડવા જઈ રહ્યું છે. આ વખતે ચંદ્ર ગ્રહણ ઉપછાયા ચંદ્ર ગ્રહણ છે જે ભારતમાં નહીં દેખાય. ખાસ વાત એ છે કે આ દિવસ વૈશાખી પૂનમ પણ આવી રહી છે. એટલા માટે આ ચંદ્ર ગ્રહણ ખૂબ મહત્વપૂર્ણ હશે. જોકે આ વખતે ચંદ્ર ગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહ છે. આ કારણથી સૂતક […]