શું તમારા વાળ પણ ડેમેજ થઇ ગયા છે ??, તો લાખો રૂપિયાની દવા વગર, અપનાવો આ દેશી ઘરેલું ઉપચાર.., મળશે જોરદાર ફાયદો.

આજે મોટાભાગના લોકોને વાત જોડાયેલી ઘણી બધી સમસ્યાઓથી પરેશાન છે. તમને જણાવી દઈએ કે આજનું બહારનું ખાવા પીવાનું અને આધુનિક જીવનશૈલીને કારણે, તેમજ પ્રદૂષણયુક્ત વાતાવરણને કારણે વાળની જોડાયેલી ઘણી બધી સમસ્યાઓ થવા લાગે છે. તમને જણાવી દઈએ કે, એવી ઘણી બધી વસ્તુઓ છે જે તમારા વાળને ડેમેજ કરી શકે છે. ખાસ વાત તો એ છે કે, કેમિકલ ટ્રીટમેન્ટ, કલર કરવો, વાળમાં સ્ટ્રેટનિંગ કરવો.

વાળને કેમિકલ યુક્ત પદાર્થોથી ધોવા, તેમાં રફ કોમ્બિંગ દ્વારા પણ વાળને ઘણી બધી રીતે નુકસાન થાય છે. અનેક ઉપાયો અપનાવવા છતાં ઘણા લોકોને કોઇપણ પ્રકારનો ઉપાય મળતો નથી. તમને જણાવી દઈએ કે, લાખો રૂપિયાની દવા અને મોંઘીદાટ ટ્રીટમેન્ટ કરાવ્યા પછી, ઘણા લોકોને કોઇપણ પ્રકારનો ફેર પડતો નથી. આજે અમે તમને કેટલાક ઘરેલૂ ઉપાય વિશે જાણવા જઈ રહ્યા છીએ, જેને અજમાવીને તમે તમારા વાળને ડેમેજ થતા અથવા તો ખરતા અટકાવી શકો છો.

લાબરા નો જ્યુસ:– એલોવેરા એટલે કુંવારપાઠું ના પાન થી, તેની અંદરનું જેલ કાઢી લો અને તેની અંદર મધ અને ઓલિવ ઓઇલ મિક્સ કરી લો. ત્યારબાદ આ મિશ્રણને તમારા વાળ ઉપર શેમ્પુ લગાવતા પહેલા લગાવી રાખો અને 30 મિનિટ રહેવા દો. ત્યારબાદ તમારા વાળને સારી રીતે ધોઈ નાખો. તમને જણાવી દઈએ કે એલોવેરા જ્યુસ થી તમારા વાળને ખૂબ જ મજબૂત એ મળી શકે છે.

ઓલિવ ઓઇલ :– ઓલિવ ઓઇલ પણ તમારા વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અડધો કપ આ તેલને ગરમ કરીને કાઢી નાખો અને પછી તમારા વાળ પર ઘસો. ત્યારબાદ પ્લાસ્ટિકની થેલી વડે ડ્રેસને કવર કરી દો અને પછી ટુવાલથી લપેટી નાખો. ત્યારબાદ સુસ્ત વાળ માટે આ ઉપાયને 45 મિનિટ સુધી તમારા વાળમાં રહેવા દો અને પછી શેમ્પૂ કરીને સારી રીતે વાળને ધોઈ નાખો.

એવોકાડો :- એવોકાડો એ ખૂબ જ પ્રોટીન ધરાવતું ફ્રૂટ છે. તેમજ તેની અંદર ખૂબ વધારે માત્રામાં પોષક તત્વો અને પ્રોટીન વિટામિન્સ અને મિનરલ્સ જોવા મળે છે. એવોકાડો ને પિસી ને એક ઈંડાની સાથે મિક્સ કરી લો. હવે આ મિશ્રણને તમારા વાળ પર લગાવી રાખો. ત્યારબાદ તેની અંદર જરૂરી વિટામિન્સ અને ફેટી એસિડ અને મિનરલ્સ હોય છે જે તમારા વાળને ચમકદાર બનાવશે. ત્યાર બાદ વીસ મિનિટ સુધી રાખો અને સારી રીતે તમારા વાળ ધોઈ નાખો.

એપલ સાઇડર વિનેગર :- તમને જણાવી દઈએ કે એક ચમચી એપ્પલ વિનેગર ની અંદર બે ચમચી ઓલિવ તેલ અને ત્રણ ઈંડા ની અંદરની અફેદી સાથે મિક્સ કરી લો. તેમજ આ મિશ્રણને તમારા વાળ પર સારી રીતે ધસીને લગાવી રાખો. ત્યારબાદ આ મિશ્રણને 30 મિનિટ સુધી તમારા વાળને પ્લાસ્ટિક ની અંદર કવર કરી રાખ્યા પછી શેમ્પૂથી સારી રીતે ધોઈ નાખો અને તમારા વાળને ખરતા બચાવી શકો છો.

ઈંડા :- તમને જણાવી દઈએ કે ઈંડા ની અંદર ખૂબ જ વધારે માત્રામાં પ્રોટીન રહેલું હોઈ છે. તેમજ તે તમારા વાળને સારી રીતે ખૂબ જ મજબૂત બનાવવા માટે કામ કરે છે. એક ઈંડા ને લઇ ને ૨ ચમચી ઓલિવ ઓઈલ સાથે મિક્સ કરીને તેને તમારા વાળ પર સારી રીતે લગાવો. ત્યાર બાદ વીસ મિનિટ સુધી તમારા વાળ પર રાખીને સારી રીતે ધોઈ નાખો. ઈંડા ની અંદર રહેલો ખૂબ વધારે પ્રોટીન તમારા વાળને મજબૂત બનાવે છે અને આ ઉપાયને એક મહિનાની અંદર એક વખત ઉપયોગ કરવો.

કેળા :– તમને જણાવી દઈએ કે આની અંદર પણ ખૂબ વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિન એ જોવા મળે છે. તેમજ બે કેળા લઈને તેની અંદર બે ચમચી મધ નાખીને ચાર ચમચી ઓલિવ ઓઈલ ભેળવો નાખો. એમાં જ સારી રીતે આ દરેક વસ્તુને ભેળવીને સ્મૂથ પેસ્ટ બનાવો. ત્યારબાદ તમારા વાળ પર સારી રીતે લગાવીને 25 મિનિટ સુધી રહેવા દો અને ત્યારબાદ વાળને સારી રીતે ધોઈ નાખો.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવ

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *