દુલ્હને તેની બહેન સાથે એવો ગજબનો ડાન્સ કર્યો કે દરેક લોકો ભાવુક બની ગયા અને પિતાની હાલત એવી થઈ કે….જુવો વિડીયો

દરેક લગ્નમાં કઈક ને કઈક તો ખાસ ને અનોખું આકર્ષણ જોવા મળતું જ હોય છે.લગ્ન હોય ત્યાં એક પ્રકારના ઉત્સવ જેવો માહોલ જોવા મળતો હોય છે જેમાં દરેક લોકો ખૂબ જ પ્રસન્ન હોય છે અને તે સમયનો સદુપયોગ કરી આનંદ ઉઠાવી લેતાં હોય છે.મહેમાનો ની સાથે સાથે દુલ્હન અને દુલ્હા પણ પોતાના લગ્નની બહુ જ આનદ મેળવી લેતા હોય છે.દરેક વર કન્યા એવું ઈચ્છતા હોય છે કે તેમના લગ્ન લોકોને યાદગાર બની રહે.

દુલ્હા દુલ્હન પોતાના લગ્નને યાદગાર બનાવવા અનેકો અજીબ ગરીબ તુક્કા લગાડતા હોય છે.સોશિયલ મીડિયા પર ડાન્સના અલગ-અલગ વીડિયો ખૂબ જોવા મળે છે. ક્યારેક વર-કન્યાના ડાન્સ વીડિયો તો ક્યારેક બાળકો અને યુવાનોના ડાન્સ વીડિયો ધૂમ મચાવે છે. મોટાભાગે લગ્ન સંબંધિત ડાન્સ વીડિયો જ જોવા મળે છે. હવે ફરી આ એપિસોડનો વીડિયો સામે આવ્યો છે, જેમાં દુલ્હન તેની બહેન સાથે સ્ટેજ પર અદ્ભુત ડાન્સ કરતી જોવા મળી રહી છે.

આ દરમિયાન તેનું પર્ફોર્મન્સ એટલું શાનદાર હતું કે બધા મહેમાનો તેની સામે જોતા જ રહી ગયા. ઘણા લોકો લાગણીશીલ પણ બની જાય છે.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે દુલ્હન અને તેની બહેન સ્ટેજ પર તેમનો ડાન્સ કરવા આવે છે. પછી જોતાં જ, તે શ્રેષ્ઠ અભિવ્યક્તિ સાથે એવી રીતે ડાન્સ કરે છે કે લોકો તેમની નજર હટાવી શકતા નથી. આ દરમિયાન બંને ‘પાપા કહેતે હૈ’ અને ‘દિલબારો’ ગીતો પર ડાન્સ કરતા જોવા મળે છે.

જે રીતે દુલ્હન અને તેની બહેન જબરદસ્ત ડાન્સ કરી રહી છે અને એક ખાસ સંદેશ આપી રહી છે. તેને જોઈને હોલમાં હાજર તમામ સંબંધીઓ ક્ષણભર માટે ભાવુક થઈ ગયા હતા. કન્યાના પિતા પણ પોતાના આંસુ રોકી ન શક્યા. લગ્ન સાથે જોડાયેલો આ વીડિયો navikproductionsandanavis1201 નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી તેને હજારો વ્યુઝ પણ મળી ચૂક્યા છે.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *