શાકભાજીમાં ઉપયોગ લેવાતી આ વસ્તુનો રસ હૃદય, સાંધાના દુખાવા ,નસોમાં બ્લોકેજ, ડાયાબિટીસ થી લઈ બ્લડપ્રેશરમાં 100% અસરકારક ઉપચાર

મિત્રો માણસનો વજન આજના સમયમાં ખુબ મોટી સમસ્યા બની ગઈ છે. લોકો વજન ઓછું કરવા અનેક પ્રયત્ન અને મહેનત પણ કરતા હોય છે. પરંતુ તેમ છતાં પણ વજન ઓછુ ન થતું હોય. પરંતુ આજે અમે એક ઉપાય વિશે જણાવશું જે ખુબ જ સારો એવો ઈલાજ સાબિત થશે. આપણે બધા બટેટાથી તો વાકેફ છીએ જ. ઘણા લોકોને બટેટાનું સેવન ખુબ જ પસંદ હોય છે. પરંતુ બટેટામાં કેલરી ખુબ જ હોય છે. જેના કારણે આપણા શરીરમાં ફેટ વધે છે.

પરંતુ બટેટાની જગ્યાએ જો તેના રસનું સેવન કરવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્ય માટે અસરકારક અને વજન પણ ઘટાડે છે. કેમ કે બટેટાના રસમાં પ્રોટીન, આયરન, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, ફાયબર અને વિટામીન A, B, C રહેલા હોય છે. જો સવારે ઉઠતાની સાથે જ નાસ્તા પહેલા બટેટાના રસનું સેવન કરો તો ભૂખ પણ ઓછી લાગે અને પેટને લગતી જે તે સમસ્યા હોય એ પણ દુર થાય છે. તો તેના માટે કાચા બટેટાને પીસી નાખવાના અને તેનો રસ કાઢી લેવો. પરંતુ તેનો ફાયદો લેવા માટે ખાસ ધ્યાન રખાવાનું કે સવારે નાસ્તા પહેલા જ બટેટાના રસનું સેવન કરવું. તો ચાલો હવે જાણીએ બટેટાનો રસ શા માટે આપણા વજનને ઓછુ કરવા માટે બેસ્ટ છે.

જો બટેટાનો રસ પીવામાં આવે તો તેનાથી હૃદયને લગતી બીમારીઓ ઓછી થાય છે અને સાથે સાથે સ્ટ્રોકનું જોખમ ઘટાડવા માટે આ ખુબ જ સારી દવા તરીકે સાબિત થાય છે. ત્યાર બાદ બટેટાનો રસ નસમાં કોઈ બ્લોકેજ હોય તો તે પણ દુર કરવામાં મદદરૂપ છે. કોઈ પણ પ્રકારનું ટ્યુમર વધતું હોય તો તેણે પણ બટેટાનો રસ અટકાવી નાખે છે.

ત્યાર બાદ કીડનીની કોઈ બીમારી કે અન્ય સમસ્યા હોય, તો તેમાં તમે બટેટાના જ્યુસથી રહાત મેળવી શકો છો. સાથે સાથે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસને પણ તે નિયંત્રણમાં રાખે છે.

બટેટાના રસ્નનું સેવન કરવામાં આવે તો શરીરમાં કોઈ પણ જગ્યાએ સાંધાના દુઃખાવા હોય અથવા સોજા આવી જતા હોય તો તેમાં ખુબ જ અસરકારક રીતે કામ આપે છે. જે લોકોને આર્થરાઈટિસની તકલીફ હોય છે તેણે દિવસમાં બે વાર બટેટાના રસનું સેવન કરવું જોઈએ. તેનાથી આપણા શરીરમાં રક્ત સંચાર વધે છે. જેના કારણે શરીરમાં લોહી પણ શુદ્ધ રહે છે.

જો શરીરમાં જો લીવર અને ગોલ બ્લેડરની સમસ્યા હોય અને જો તેનાથી છુટકારો મેળવવો હોય તો બટેટાનો રસ ખુબ જ ફાયદો આપે છે. જાપાનમાં પણ લોકો હેપેટાઈટિસથી નિજાત મેળવવા બટેટાના રસનું સેવન કરે છે.

આજકાલ મહિલાઓ અને પુરુષોમાં એક સમસ્યા જોવા મળતી હોય છે, ઉમર સાથે વાળ ખુબ જ ખરવા લગતા હોય છે. તો આં સમસ્યામાં પણ બટેટાના રસનું સેવન કરવું જોઈએ. તેમાંથી માસ્ક બનાવી તેને પણ વાળમાં લગાવવું જોઈએ. તેનાથી વાળ ખરવામાં રાહત આવે છે. માસ્ક બનાવવા બટેટાના ટુકડા કરી લો અને પેસ્ટ બનાવી લો, ત્યાર બાદ તેમાં મધ અને ઈંડાનો સફેદ ભાગ ઉમેરો. ત્યાર બાદ મિક્સ કરીને તેને માથા પર લગાવો, બે કલાક સુધી આ માસ્કને માથા પપર રહેવા દો અને ત્યાર બાદ શેમ્પુ વડે માથું ધોઈ નાખો. ત્યાર બાદ જુવો તમારા વાળ ખુબ જ મુલાયમ અને સુંદર બની ગયા હશે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *