શાળા ની શિક્ષિકા ઓ એ એવો ધમાકેદાર ડાન્સ કર્યો કે લોકો જોતા જ રહી ગયા ! જુઓ વિડીઓ
સોશિયલ મીડિયા પ્લેફોર્મ પર રોજ અનેકો વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે બહુ જ થોડા સમયમાં બહુ જ પ્રખ્યાત થઈ જાય છે.અને ઘણી વખત તો એવા વીડિયો જોવા મળે છે જે જોઈ આપને આશ્ચર્ય માં પડી જતાં હોઈએ છીએ.વધારે ભાગે ડાન્સ વીડિયો લગ્નના જોવા મળતા હોય છે.અને ત્તે જોઈને આપણે મનોરંજન પ્રાપ્ત કરતા હોઈએ છીએ ઘણા વીડિયો એવા અજીબો ગરીબ અને ફની હોય છે કે જે આપને ભૂલી શકતા નથી અને વારંવાર જોવાનું પસંદ કરતા હોઈએ છીએ.ઘણા વીડિયો માં એવું પણ જોવા મળે છે કે ડાન્સ ના આવડતો જોવા છતાં લોકો ગીત વાગતાની સાથે જ ડાન્સ કરવા લાગે છે.
જેનાથી લોકો ને સારું મનોરંજન મલી જાય છે તો ઘણા વીડિયોમાં લોકો એવો ગજબનો જબરદસ્ત ડાન્સ કરતા હોય છે કે જે જોઈ આપના પણ મનને આકર્ષીત કરી દેતા હોય છે.હાલમાં એવો સમય ચાલી રહ્યો છે કે લોકો પોતાના આ ડાન્સ કળાના માધ્યમથી આવા સોશિયલ મીડિયા મારફતે પૈસા કમાવા લાગ્યા છે અને અલગ નામ મેળવતા હોય છે.ઘણા લોકો એવા પણ હોય છે જે પોતાનો વીડિયો બનાવીને લોકોને પોતાનું હુનર બતાવતા હોય છે.પહેલા પણ લોકોની પાસે હુનર અને પ્રતિભા હતી પરંતુ તે સમયે ટેક્નોલોજી આટલી આગળ નહોતી.પરંતુ સમયની સાથે હવે અનેકો સુધારા જોવા મળ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં તમે જોઈ સકો છો કે કોઈ ફંકશન ચાલી રહ્યુ છે જ્યાં શિક્ષક ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે જે ડાન્સ જોઈને તમે પણ તમારી સુધબુધ ખોઈ બેઠો એવો ગજબનો જબરદસ્ત ડાન્સ કરી રહ્યા છે.આ ડાન્સમાં કેટલીક વિદ્યાર્થી જોવા મળે છે જે શિક્ષક દિવસ મનાવી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે.આ વિધાર્થીઓ શિક્ષકની જેમ સાડી પહેરેલી જોવા મળે છે.અને સ્કૂલ કે કોલેજમાં આ ડાન્સ કરી રહી હોય તેમ જણાય છે.ગીત વાગતાની સાથે જ તમે જોઈ સકો છો કે દરેક શિક્ષક વિદ્યાર્થી બહુ જ સરસ રીતે મૂવમેન્ટ અને ગીતની સાથે તાલ મેળવીને ડાન્સ કરતી જોવા મળે છે.
આ વીડિયોમાં વિદ્યાર્થીઓ સાડીમાં એવો સરસ ડાન્સ કરે છે કે તે હિરોઈન ને પણ પાછળ મૂકી દે છે.આ વિદ્યાર્થી આજે શિક્ષકના રૂપમાં જોવા મળે છે જે એવી તૈયારી સાથે આ નૃત્ય કરે છે કે દરેક લોકો તેઓના વખાણ કરી રહ્યા છે.આ ડાન્સ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેફોર્મ પર યુટ્યુબ માં મુકવામાં આવ્યો છે જેને અત્યાર સુધી અનેક લોકોએ જોઈ લીધો છે.આ ડાન્સ વીડિયો માં દરેક શિક્ષક પરફેક્ટ હાવભાવ સાથે પૂરી સિદ્દત થી ડાન્સ કરી રહી છે.અને આ વીડિયોને જોઈ દરેક લોકોના હોશ ઉડી રહ્યા છે કે વગર કોઈ કોરીયોગ્રફર આટલો સુંદર ડાન્સ કઈ રીતે શક્ય બને એવું તમામ લોકો વિચારી રહ્યા છે.