હાડકાં મજબૂત રાખવા ન ખાતાં આ 10 FOODS, જાણો તેની વધુ માહિતી…

હાડકાં મજબૂત રાખવા ન ખાતાં આ 10 FOODS :

જંકફૂડ જંકફૂડ જેમ કેબર્ગર , પિઝા અને પાસ્તામાં સોડિયમની માત્રા વધુ હોય છે . આ બોડીમાં કેલ્શિયમની માત્રામાં ઓછી કરે છે . જેના કારણે હાડકાં નબળાં થવા લાગે છે .

ચોકલેટ ચોકલેટ ખાવાથી બોડીમાં શુગર અને ઓક્સેલેટનું લેવલ વધે છે . જેનાથી કેલ્શિયમ યોગ્ય રીતે એબ્સોર્બ થતું નથી અને હાડકાં નબળાં થવા લાગે છે .

વિટામિન એ સપ્લીમેન્ટ વિટામિન એનેચરલફૂડસોર્સમાંથી લેવાય તો નુકસાન કરતું નથી , પણ જો તેના માટે સપ્લીમેન્ટ્સ વધુ માત્રામાં લેવામાં આવે તો તે હાડકાંને નબળાંકરી શકે છે .

Prossed પ્રોસેસ્ડ ફૂડ પેકિંગમાં મળતાં પ્રોસેસ્ડ ફૂડમાં સોડિયમ વધુ હોય છે . જે બોડીમાં કેલ્શિયમ લેવલ ઘટાડે છે . જેના કારણે હાડકાંઓપરખરાબ અસર પડે છે .

દારૂ વધુ પ્રમાણમાં દારૂપીવાથી બોડીમાં કેલ્શિયમ અને વિટામિન ડીની કમી આવે છે . તેનાથી હાડકાં નબળાં થઈ જાય છે.

નોનવેજ મીટઅથવા બીફમાં પ્રોટીન વધુ માત્રામાં હોય છે . જેથી વધુખાવાથી બોડીમાં સલ્ફટ બને છે . આબોડીમાં કેશિયમને ઘટાડે છે અને હાડકાંને નબળાં બનાવે છે.

કોફી કોફીમાં રહેલાં કેફીનને કારણે બોનમાસ ડેન્સિટી ઘટે છે . વધુમાત્રામાં પીવાથી હાડકાં નબળાં થાય છે અને ઓસ્ટિયોપોરોસિસનો ખતરો વધે છે.

કોલ્ડડ્રિક કોલ્ડડ્રિકમાં ફોસ્ફોરિક એસિડ વધુ હોય છે . જેથી તે બોડીમાં કેલ્શિયમનું લેવલ ઘટાડે છે.

સોટી ફૂડ નમકીન ચિપ્સ જેવાનેક્સમાં સોડિયમ વધુમાત્રામાં હોય છે . જેથી વધુ પ્રમાણમાં ખાવાથી બોડીમાંથી કેલ્શિયમ યૂરિન વાટે બહાર નીકળી જાય છે . જેનાથી હાડકાં નબળાં થવા લાગે છે.

સ્વીટ શુગરવાળાફૂસ અને ડ્રિક્સમાં ફોસ્ફોરિક એસિડ જેવા કેમિકલ્સ હોય છે . જે હાડકાંને નુકસાન પહોંચાડે છે .

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *