કફને દૂર કરવામાં આ 6 ઘરેલુ ઉપાય તમને મોટી રાહત આપશે…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે હાલ દેશમાં કોરોનાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે અને તેથી કેટલાય લોકો તેની સપેડમાં આવી ગયા છે,તેનાથી કેટલાય લોકોને મોતને ઘાટ પણ ઉતારી દે છે.આ કોરોનાથી લોકોમાં કફ વધારે જોવા મળતો હોય છે અને તે કફને દૂર કરવાની માટે લોકો અવનવા ડોક્ટરોની દવા લેતા હોય છે.આજે આપણે જાણીએ કે આ કફને જડમુળમાથી નિકારી દેશ આ ઘરેલુ ઉપાય ખાલી તમે આ ઘરેલુ ઉપાય કરશો અને તેના ૨-૩ દિવસમાં શરીરનો બધો જ કફ નિકરી જશે.

મિત્રો તમને જણાવી દઈએ કે કફને દૂર કરવાની માટે તમારે દિવસમાં ૨-૩ વાર મધ ચાટવાનું છે આમ કરવાથી પણ તમારો ગમેતેવો કકફ હશે બહાર નિકરી જશે.તેની સાથે બીજો ઘરેલુ ઉપાય એ છે કે,તમારે દોઢથી બે ચમચી આદુના રસમાં એક ચમચી મધ મિક્સ કરીને પીવાથી પણ ગમેતેવો ઊંડાઈ વારો કફ પણ નિકરી જશે.તેની પછીનો ત્રીજો આ ઉપાય તમને ૧૦૦% રાહત આપશે અને તેમાં તુલસીનો રસ ૩ ગ્રામ જેટલો,આદુનો રસ ૩ ગ્રામ જેટલો એક ચમચી મધ આ ત્રણેય ને મિક્સ કરીને લેવાથી ગમે તેવો જામેલો કફ પણ તૂટી જશે અને તમને જલ્દીથી રાહત પણ મળી જશે.

ચોથો ઉપાય એ છે કે,એલચી,સિંઘવ ઘી અને મધને મિક્સ કરીને ચાટવાથી પણ કફ મટી જાય છે.પાંચમો ઘરેલુ ઉપાય જેમાં તમારે દૂધની અંદર હળદળ નાખી તેમાં મીઠું અને ગોળ નાખીને તેને ગરમ કરીને જો તમારા નાકમાં સ્ટફ્ડ કફનું નામ નથી લેતું અને સાઇનસની ભીડ થઈ રહી છે, તો એવું થઈ શકે છે કે બેક્ટેરિયા તમારા સાઇનસમાં પ્રવેશ કર્યો છે અને સાઇનસનો ચેપ બની ગયો છે.તમે આ દેશી ઉપાય અપનાવીને કફને સરળતાથી રાહત આપી શકો છો, જ્યારે તમે માનશો નહીં કે તે એક જ દિવસમાં કફ દૂર કરશે. આ માટે તમારે 30 કાળા મરીને 2 કપ પાણીમાં ઉકાળવું પડશે અને ત્યારબાદ જ્યારે પાણી ચોથા ભાગનું રહે છે તો તેને ગાળી લો અને તેમાં એક ચમચી મધ નાખો. હવે આ મિશ્રણને સવાર-સાંજ પીઓ.

આ કરવાથી તમારી ખાંસી અને કફ બંને દૂર થાય છે. આ સિવાય તમારે એ પણ જણાવું જોઈએ કે લસણ ખાવાથી ગળામાં સંચિત કફ દૂર થાય છે. આ ઘરેલું ઉપાય ટીવીના રોગમાં પણ રાહત આપે છે. નાના બાળકની છાતીમાનો કફ દૂર કરવા માટે બાળકના છાતી પર ગાયનું ઘી ઘસવું, આ ઉપાય કરવાથી સંચિત કફ દૂર થાય છે. લસણમાં લીંબુમાં દાહક ઉત્પાદનો અને સાઇટ્રિક એસિડ હોય છે. આની મદદથી તમે તરત જ મ્યુકસની સમસ્યાથી છૂટકારો મેળવશો.તે જ સમયે, અમે તમને જણાવી દઈએ કે જો તમે કફ જેવી સમસ્યાઓ દૂર કરવા માંગતા હો, તો તમે એક ચમચી મધ અને બે ચમચી લીંબુનો રસ ગરમ પાણીમાં મેળવી પી શકો છો અને તેનાથી તમને ઘણી રાહત મળશે.

હા, તમને જણાવી દઈએ કે આ ઉપાય ગળાને સાફ કરશે કારણ કે લીંબુ કફ કાપવાનું કામ કરે છે અને વધુમાં મધ ગળાને રાહત આપે છે. કફમાંથી સંપૂર્ણ છૂટકારો મેળવવા માટે, આ મિશ્રણને એક અઠવાડિયા માટે દિવસમાં ત્રણ વખત લો.શું તમને ગળા અને છાતીમાં કંઈક જામેલું છે એવું અનુભવાય છે? શું તમને શ્વાસ લેવામાં તકલીફ અને સતત છીંકો આવે છે? આ બધાં લક્ષણ કફ જમા થવાના છે. સાથે જ નાક વહેવી અને તાવ આવવો પણ આ સમસ્યાના પ્રમુખ લક્ષણ છે.

આમ તો જામેલો કફ એટલો ખતરનાક નથી હોતો પરંતુ જો તે લાંબા સમય સુધી રહે તો તેના કારણે શ્વાસ સંબંધી બીમારી અને અન્ય કેટલીક બીમારીઓ પણ થઈ શકે છે અને સાથે વ્યક્તિને બહુ તકલીફ ભોગવવી પડે છે.કફ જમા થવાના ઘણાં બધાં કારણો હોઈ શકે છે જેમ કે શરદી, ફ્લૂ, વાયરલ ઈન્ફેક્શન, સાયનસ, વધુ પડતી સ્મોકિંગ વગેરે. આ એવી સમસ્યા છે જેના માટે ક્યારેય દવાઓનું સેવન કરવાની જરૂર નથી હોતી પરંતુ ઘરે જ કેટલાક સરળ નુસખા કરીને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે જેના વિશે આજે અમે તમને જણાવીશું, જે બાળકોથી લઈને વૃદ્ધો માટે પણ ઉપયોગી છે.

આદુ અને મધ.આયુર્વેદમાં આદુ અને મધ બન્નેને શ્રેષ્ઠ ઔષધી માનવામાં આવે છે અને અનેક ઔષધીઓ બનાવવામાં તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ પણ કરવામાં આવે છે. આ બન્ને વસ્તુઓનું સેવન અનેક બીમારીઓનો સામનો કરી શકે છે. આના સેવનથી શરદીમાં ઉધરસમાં ફાયદો થાય છે અને શ્વસન પ્રક્રિયા યોગ્ય રહે છે. 100 ગ્રામ આદુને પીસી લેવું, તેમાં 2 કે 3 ચમચી મધ મિક્ષ કરી લેવું, આ પેસ્ટને દિવસમાં બે વાર બે-બે ચમચી સેવન કરો. છાતી અને ગળામાં જામેલો કફ છુટો પડશે અને આ સમસ્યામાંથી છુટકારો મળશે.

સફેદ મરીનો ઈલાજ.આમ તો કાળા અને સફેદ બન્ને મરીનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે સાથે જ અનેક ઔષધીઓમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. મરીનો સ્વાદ તીખો હોય છે. જેથી મરીનો ઉપયોગ કફની સમસ્યામાં કારગર સાબિત થાય છે. તેના માટે અડધી ચમચી સફેદ મરી લઈને તેને પીસી લેવા. ત્યારબાદ તેમાં એક ચમચી મધ મિક્ષ કરી લેવું. આ મિક્સરને 10-15 મિનિટ માઈક્રોવેવમાં રાખવું. આ પેસ્ટ પીવાથી જામેલા કફમાં ખૂબ જ ઝડપથી આરામ મળે છે. કફની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે મિક્ચરને એક સપ્તાહ સુધી દિવસમાં ત્રણવાર નિયમિત સેવન કરવું.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *