દરેક રોગોનો અકસીર ઇલાજ છે આ બે વસ્તુ, જાણો તેની વધુ માહિતી…

હમેશ માટે સ્વસ્થ રહેવું કોને ન ગમે ….બધા ને ગમતું હોય છે…જો તમે કાયમી માટે સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માંગતા હોય તો બપોરે જમ્યા બાદ ઘી સાથે ખાઓ બસ થોડો ગોળ આ જાણીને તમને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે એવી ઘણીબધી ચીજો છે , જે તમારા રસોડામાં માં પહેલાથીજ available હોય છે, ફક્ત ફર્ક માત્ર એટલોજ છે કે તમને ખબર નથી હોતી કે કઈ ચીજને કેવી રીતે ખાવાથી તમારા માટે ફાયદાકારક હશે . ગોળ અને ઘી તમારા રસોડામાં હંમેશા માટે હોય છે પરંતુ તમે ખાતા જ નથી હોય બોવ ઓછા લોકોને ગોળ અને ઘી ભાવતું હોય છે.

એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે , આ મેજિકલ કોમ્બિનેશનને(ઘી અને ગોળ) જમ્યા બાદ ખાવાથી તમને ઘણા ફાયદા મળશે જે તમે આજ સુધી નહિ જાણતા હોય . ગોળ અને ઘીનું સંયુક્ત કોમ્બિનેશન : આયુર્વેદના અનુસાર, ગોળ અને ઘી ખાવાથી ઈમ્યુનિટી વધે છે અને તે શરીરમાં હોર્મોન સાથે જોડાયેલી સમસ્યાઓને પણ ઠીક કરે છે. ગોળ અને ઘીનું કોમ્બિનેશન શુગર ક્રેવિંગને ખતમ કરે છે અને તમારી સ્કિનને પણ તેનો ફાયદો મળે છે. આ રીતે ખાઓ ગોળ અને ઘી ક્યારેય બીમાર નહિ પડો : એક ચમચી ઘીમાં ગોળને મિલાવો અને લંચ બાદ તેને ખાઓ. આમ રેગ્યુલર ખાવાનું આજથી જ શરુ કરી દો. લંચ બાદ તેને ખાવું તમને વધારે ફાયદો પહોંચાડશે . તમે તેને ડિનર બાદ પણ ખાઈ શકો છો. ગોળ અને ઘી સુપર ફૂડની જેમ કરે છે.

ગોળ અને ઘી ખાવું આયુર્વેદમાં ઘણી ચીજોની સારવાર માનવામાં આવે છે તેમાં રહેલું પોષક તત્વ તમારી ઓવર ઑલ હેલ્થને ફાયદો પહોંચાડે છે અને તે બંન્ને ચીજો સુપરફુડની જેમ તમારી બોડીને ફિટ રાખવાનું પણ કામ કરે છે . ખાંડ ખાવાના બદલે ગોળ ખાવો તમારા શરીર માટે હેલ્ધી વિકલ્પ છે. તેમાં રહેલું પોષક તત્વ બ્લડ શુગર લેવલને વધારતું નથી જેમ કે ખાંડથી બનેલી ચીજો ખાવાથી શરીરમાં સુગર વધવાની સમસ્ખાયા થાય છે ગોળમાં આયર્ન , મેગ્નીશિયમ , પોટેશિયમ અને વિટામિન – બી , સી જેવા ઘણા બધા વિટામિન રહેલા હોય છે. જ્યારે પણ ઘણા પ્રકારના વિટામિન અને ફૈટી એસિડ્સનો ખુબ સારો સોર્સ છે. તેમાં વિટામિન એ, ઈ અને ડી પણ પૂરતા પ્રમાણમાં રહેલું હોય છે.

તદ્દપરાંત ઘીમાં વિટામિન – કે પણ રહેલું હોય છે, જે હાડકામાં કેલ્શિયમને એબ્જોર્વ કરવામાં મદદગાર હોય છે. ઈમ્યુનિટી વધારવા માટે ગોળ અને ઘી બંન્ને ચીજો ઈમ્યુનિટીને વધારે છે અને શરીરમાં અસંતીલિત હોર્મોનના અસંતુલનને મેન્ટેઈન કરવાનું કામ કરે છે. જ્યારે તમે આ બન્ને ચીજો સાથે ખાઓ છો તો તે તમારી બોડીને ડિટોકસીફાઈ કરે છે . તે તમારી સ્કીન , વાળ અને બોડીને પણ હેલ્થી રાખે છે . આયુર્વેદના કહેવા અનુસાર , ગોળ અને ઘી આ બંન્ને ચીજો તમરા મૂડને પણ સારો રાખે છે અને એનીમિયાની સમસ્યામાં પણ તમારા માટે ફાયદાકારક છે .

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *