ઐશ્વર્યા રાઈ ના સોંગ પર આ ભાભીએ એવો સુંદર ડાન્સ કર્યો કે લોકો જોતા જ રહી ગયા…જુઓ વિડીઓ

બોલિવુડની મશહૂર અભિનેત્રી એશ્વર્યા રાયને તો સૌ કોઈ જાણે જ છે.કે પોતાની ખૂબસૂરતી અને લીલી આંખો ના કારણે લોકોને પોતાના દિવાના બનાવી દે છે. એશ્વર્યા રાયે અત્યાર સુધીમાં અનેક ફિલ્મો ઇન્ડસ્ટ્રીઝ ને સમર્પિત કરી છે અને અનેક ફિલ્મોમાં સારી કામગીરી કરતા તે ફિલ્મો હિટ પણ થઈ છે.સાથે તેના ડાન્સ અને એક્ટિંગ ના દરેક લોકો દિવાના છે.આજે ભલે આ અભિનેત્રી ફિલ્મી પડદા પર બહું ઓછી જોવા મળે છે પરંતુ એક સમય એવો પણ હતો કે દરેક ફિલ્મ માં તે અભિનય થી કેરેક્ટર માં જાન રેડી દેતી હતી.અને આથી જ હાલમાં પણ અનેક લોકો તેના ફેન્સ છે જે તેની આ અદા અને ખૂબસૂરતી ના દિવાના છે.

એશ્વર્યા રાય ને ચાહવા વાળા અનેકો લોકો રોજ સોશિયલ મીડિયા પર તેમની ફિલ્મના ગીતો ના વીડિયો બનાવી વાયરલ કરતા હોય છે જે જોવા લોકોને બહુ જ ગમે છે.હાલમાં દરેક પ્લેટફોર્મ પર શોર્ટ વીડિયો બનાવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.અને લોકો ૯૦ ના દશક નાં વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરતા હોય છે.જેથી હાલમાં એક એવો એશ્વર્યા રાય ના ગીતનો વીડિયો સામે આવી રહ્યો છે કે જે જોઈ દરેક લોકોના હોશ ઉડી જાય છે આ વીડિયોમાં એક મહિલા એશ્વર્યા રાય ના ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે.

હાલમાં આવી રહેલો આ ડાન્સ વીડિયો બહુ જ મોટા પ્રમાણમાં લોકો જોઈ રહ્યા છે.આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નીલા રંગની સાડી પહેરેલી એક મહિલા એશ્વર્યા રાય ના ગીત ” કહી આગ લગે લગજાવે” પર એવો ખૂબસૂરત ડાન્સ સ્ટેપ કરતી જોવા મળે છે કે જે જોનાર લોકો ને પોતાના દિવાના બનાવી રહી છે. એશ્વર્યા રાય નું આ ગીત ‘ તાલ ‘ ફિલ્મનું છે જે ૧૯૯૯ માં રીલિઝ થઇ હતી.જેમાં એશ્વર્યા રાય,અનિલ કપૂર અને અક્ષય ખન્ના મુખ્ય કિરદારમાં જોવા મળ્યા હતા.

આ ફિલ્મનું ગીત ” કહી આગ લગે લગજાવે” તે બહુ જ રોમાંચક છે.આ ગીતને આશા ભોંસલે, આદિત્ય નારાયણ અને રિચા શર્મા દ્વારા ગાવામાં આવ્યું છે.આ વાત વિડિયો માં ભાભીજી અગાશી પર બહુ જ લાજવાબ ડાન્સ કરતી જોવા મળે છે.આ ડાન્સથી ભાભીજી દરેક લોકોનું મન મોહી લીધું છે. ભાભીજી દ્વારા કરવામાં આવેલા દરેક સ્ટેપ બહુ જ સરસ છે અને તે ના ચહેરા ના હાવભાવ દરેક લોકોના દિલને આકર્ષી જાય છે.આ ભાભીજી બિંદાસ્ત અગાશી પર પોતાની ડાન્સની કળા દેખાડતી જોવા મળે છે.

અને આકર્ષક અદાથી ડાન્સ કરતો વીડિયો જોવા મળ્યો છે.આ વિડિયોને સોશીયલ મીડીયા પર ઇન્સ્તાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.આ વિડિયોને જોઈને લોકો અનેકો પ્રકારની કમેન્ટ આપી રહ્યા છે.આ વીડિયોને અત્યાર સુધીમાં અનેક લોકો જોઈ ચૂક્યા છે અને ૪ હજારથી વધુ લાઇક પણ મળી છે.ભાભીજી દ્વારા કરવામાં આવેલો આ ડાન્સ હાલમાં બહુંજ મોટા પ્રમાણમાં દરેક પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે જેને જોઈ લોકો તેમની આ ડાન્સ કલાના વખાણ કરી રહ્યા છે.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *