હળદર અને તુલસીનો આ પ્રયોગ પગમાં આવતા સોજાને કરશે છૂમંતર

હળદર અને તુલસી સહિતની આ વસ્તુથી પગમાં આવતા સોજા થશે ઓછા લાંબા સમય સુધી પગ લટકાવીને રાખવાથી કે શરીરમાં કોઇપણ પ્રકારની હેલન ચલન ન થવાના કારણથી શરીરના અંગોમાં સોજા આવવા લાગે છે . આમ ઘણી વખત તમને ઓફિસમાં થાય છે કારણકે આખો દિવસ તમે ઓફિસમાં પગ લટકાવીને બેસો છો .

જેના કારણે સોજા આવવા લાગે છે . લાંબા સમય સુધી સોજા રહેવા પર તકલીફ વધી જાય છે , તે તમને પણ વધારે પ્રમાણમાં સોજો આવે છે તો તમે કેટલાક ઘરેલું ઉપાય અજમાવી શકો છો .

તુલસી : તુલસીમાં ટ્રેનિન , સેવોનિન , ગ્લાઇરોસાઇડ અને અલ્કલાઇટ્સ હોય છે . જે બેક્ટરિયાથી લડવામાં મદદ કરે છે . સોજા આવવા પર તમે તુલસીના પાનનો ઉકાળો બનાવીને પી શકો છો . જેનાથી તમને આરામ મળશે . લસણ રોજ ખાલી પેટે ૨-૩ કાચી લસણનું સેવન પેટના ઇન્વેકશનને ખતમ કરવામાં મદદ કરે છે . તે સિવાય ભોજન બનાવતા સમયે પણ લસણનો ઉપયોગ ફાયદા કારક છે .

તે સ્વાથ્ય માટે ખૂબ લાભદાયી હોય છે . સરસિયુઃ સરસિયામાં અનેક પ્રકારના મિનરલ્સ હોય છે . સોજાને ઓછા કરવામાં મદદ કરે છે સરસિયાના તેલમાં ૨-૪ લસણની કળીઓને મિક્સ કરીને ગરમ કરી લોખા અને સોળ વાળી જગ્યા પર હળવા હાથે માલિશ કરો .

હળદર : હળદરમાં અઢળક ગુણ રહેલા છે . જે આપણા શરીર માટે ખૂબ લાભદાયી હોય છે . હળદરના પાવડરમાં હળવું સરસિયાનું કે તલનું તેલ મિકસ કરી લો . અને તેની પેસ્ટ બનાવીને સોળ વાળી જગ્યા પર લગાવી દો . તે સુકાઈ જાય તેના કલાક બાદ તેને ધોઇ લો .

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *