શરીર ના દરેક અંગ ની સફાઇ કરવા માટે સેવન કરો આ જાદુઇ ડ્રિંક નું અને પછી જુઓ કમાલ, સાચું ના લાગતું હોય તો એકવાર પિય ને જુઓ…..

ધાણા એક ખૂબ જ ઉપયોગી છોડ છે. તેનો ઉપયોગ ફક્ત મસાલા તરીકે થાય છે. કોથમીરનો ઉપયોગ કોઈપણ ઘરેલુ ભોજનમાં કરવામાં આવે છે. કેટલાક લોકો ધાણાના પાંદડાનો પણ ઉપયોગ કરે છે અને કેટલાક લોકો પાવડર તરીકે ધાણા નો ઉપયોગ કરે છે. ધાણા એ મસાલા તેમજ ઔષધીય વનસ્પતિ છે. તેના ઉપયોગથી અનેક રોગો મટાડવામાં આવે છે.

ઘણા વૈજ્ઞાનિકોએ ધાણાના પાંદડા ને કેન્સરને રોકવા માટેની એક દવા તરીકે ગણવામાં આવે છે.  ધાણા એ એન્ટિ-કેન્સર એજન્ટ છે. તેના પાંદડામાં બીટા કેરોટિન, વિટામિન સી અને ઇ કેફીક એસિડ, ફેરીલિક, ક્યુરેસેટીન જેવા ઘણા એન્ટી ઓકિસડન્ટો હોય છે જે કેન્સરને મટાડવા માટે વપરાય છે. ડાયેરીયા જેવા પાચક રોગોથી રાહત મેળવવા માટે ધાણા એક સારા એન્ટીબાયોટીક તરીકે ઉપયોગમાં લેવાય છે.

મોટાભાગના લોકો કોથમીરને મસાલા તરીકે જાણે છે. ધાણા એ એક ઓષધીય છોડ છે તેના ફળ અને પાંદડા ખૂબ સુગંધિત હોય છે અને તેનો ઉપયોગ રસોઈમાં કરવામાં આવે છે. ઘાણા ખાવાથી થતાં અનેક ફાયદાઓ વિષે અમે તમને જણાવીએ.લીલા ધાણા એ આપણા શરીરની અંદર બ્લડ શુગર કંટ્રોલ કરતા ઇન્સુલિનના સ્તર ને યોગ્ય રાખવામાં અને બ્લડ સુગર કન્ટ્રોલ કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે તેની અંદર રહેલ એન્ટિ ઓક્સિડન્ટ અને બીજા કેટલાક પોષક તત્વો આપણું બ્લડ સુગર કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે.  લીલાધાણા ની અંદર રહેલા પોષક તત્વો વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે જો લીલા ધાણાના જ્યુસમાં લીંબુ અને થોડું પાણી ઉમેરી તેનું રોજ સવારે ખાલી પેટે સેવન કરો છો તો તે  વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે.

જો તમને પણ ઉનાળામાં નાક માંથી લોહી આવે છે તો લીલા ધાણા નો રસ કાઢી તેમાં કપૂર મીક્સ કરી પછી આ મિશ્રણના 2 ટીપાં નાકમાં નાખો. આમ કરવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થઈ જાય છે. કોથમીરનો છોડ ખાસ કરીને આયર્નથી સમૃદ્ધ હોય છે. આ કારણોસર, તે હિમોગ્લોબિનનું સ્તર ઓછું ધરાવતા લોકોમાં એનિમિયાના ઉપાય તરીકે જાણીતું છે.

લીલાધાણા નું સેવન કરવામાં આવે તો આંખોને ખૂબ જ ફાયદાકારક નીવડે છે આપણી આંખો માટે ખૂબ જ જરૂરી એવું વિટામીન એ લીલા ધાણામાં રહેલ હોય છે માટે તે આપણી આંખોને સ્વસ્થ રાખવા મદદરૂપ થાય છે. ઉનાળામાં ઘણીવાર કેટલાક લોકોને નાકમાંથી લોહી નીકળતું હોય છે અને નાકમાથી લોહી આવવાની સમસ્યા ને નસકોરી કહેવામાં આવે છે.ખી

લ માટે કોથમીર રામબાણ ઈલાજ માનવમાં આવે છે, કોથમીરના જ્યુસ મા હળદરનો પાવડર ભેળવીને ચહેરા પર લગાવો અને થોડીવાર પછી ચહેરો સ્વચ્છ પાણીથી ધોઈ નાખો. દિવસમાં બે વખત આ લેપ નો ઉપયોગ કરવાથી ખીલ અને ચહેરા પરના ડાઘા તેમજ બ્લેક સ્પોર્ટ્સથી છુટકારો મળે છે અને ચહેરા પર વધુ નિખાર આવે છે.આ ઉપરાંત, ધાણા, જેમાં મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે, એનિમિયાના દર્દીઓ માટે પણ તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આયર્નની ઉણપ અને એનિમિયાવાળા લોકોને ઘાણા ખાવાની ભલામણ કરવામાં આવે છે. ધાણામાં એન્ટી-રાયમેટિક અને એન્ટિઑરથેન્ટિક ગુણધર્મો હોય છે. કિડનીની તકલીફ અથવા એનિમિયાને કારણે સોજા જેવી સમસ્યામાં, ધાણા શરીરમાંથી વધારે પાણી બહાર કાઢવામાં મદદ કરે છે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.