લોહી શુધ્ધ કરવા માટે આયુર્વેદિક ઉપાય છે આ ઘરેલું ઉપચાર, જાણો વધુ વિગતો…

લોહી શુધ્ધ કરવા માટે અપનાવો આયુર્વેદિક ઉપાયો લોહી શુદ્ધ કરવા માટે અપનાવો આ આયુર્વેદિક ઉપાયો ખુબ અકસીર ! સાબિત થયા છે . માત્ર હવાના , પ્રદુષણથી જ તબીયત બગડે છે , એવું જરૂરી નથી . દુષિત હવા નાક દ્વારા આપણા ફેફસા સુધી પહોચે છે , જે લોહી અશુદ્ધ કરે છે . જેના લીધે કાર્બન ડાયોક્સાઈડવધે છે .

આ પરિસ્થિતિને કાર્બોકસીહેમોગ્લોબીન કહેવાય છે.ઓક્સિજનનું પ્રમાણ જે ૯૦ % થી નીચે જાય છે , તો આંખોમાં દર્દ , સુસ્તી , થાક , ચેપ પણ લાગી શકે છે . આવા આયુર્વેદિક ઉપાયો અપનાવવા T જોઈએ . તુલસીઃ તુલસી વાયુ પ્રદુષણ ૩૦ % ઘટાડે છે . તુસ્લી , આદુ , ગોળ , કાળા મરીના બે દાણા નાખીને એક ગ્લાસ પાણી ઉકાળીને પીવું જોઈએ . કોબીનો રસ આંતરડાની શુદ્ધિ માટે અનિમા લેવો જોઈએ . અને કોબીનો રસ પીવો જોઈએ . તુલસી ડ્રીંકઃ બે ચમચી મધ સાથે તુલસી , આદુનો રસ પીવો જોઈએ . આ ઉપરાંત , ગીલોય અને એલોવેરાનો જ્યુસ પણ પીવો જોઈએ . યોગ ભગાવે રોગ અનુલોમ વિલોમ અને ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાથી લોહી શુદ્ધ રહે છે . સૂર્યોદય પૂર્વે સુર્યાસ્ત પછી અડધી કલાક પ્રાણાયામ કરી શકાય.

માથાની ટાલ દુર કરવાનો અકસીર ઈલાજ સરસોનું તેલ અને મહેંદીના પત્તા 1 કપ સરસોનું તેલ , ૧ ટેબલ સ્પ્રન મહેંદીના પત્તાને ગરમ કરીને ગાળી દો . નવસેકું તેલ થાય ત્યારે માથામાં લગાવવાથી વાળ સફેદ નથી થતા અને ખોડો દૂર થાય છે . આ સાથે વાળનો ગ્રોથ પણ સારો થાય છે . મેથીની પેસ્ટ મેથીને પીસે તેને નાળિયેરના તળમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો , તેને માથામાં મસાજ કરીને 30 મિનિટ સુધી રાખો અને પછી માથું ધોઇ દો . નોંધનીય છે કે મેથીમાં પુરતી માત્રામાં પોટેશિયમ , વિટામિન સી અને આયરન હોય છે જે વાળની વૃદ્ધિમાં સહાય કરશે .

ડુંગળી 1 ડુંગળી લઇને તેને મિક્સરમાં ક્રશ કરી તેનો રસ નીકાળો અને તેમાં એક ટેબલ સ્થૂન મધ મિક્સ કરો . આમ , તમે આ રસને જ્યાં ટાલ પડી છે તે જગ્યા પર લગાવો અને માલિશ કરો . અઠવાડિયામાં ત્રણ વાર આ પ્રયોગ કરો અને પરિણામ જુઓ . આંબળા વથી 5 આંબળાને નાળિયેરના તેલમાં ગરમ કરી લો . પછી મિશ્રણને ઠંડુ થતા ગાળીને આ રસનો ઉપયોગ માથુ ધોતા પહેલા કરો . વાળમાં આ મિશ્રણ લગાવી 1 કલાક પછી માથું ધોવો . મિત્રો આ સ્વાસ્થય ઉપયોગી માહિતી રેકને શેર કરી જરૂર જણાવો.

પથરીના દર્દમાં કુલથી એક ખાસ દવા છે , તેને ગુજરાતીમાં ઘોડા ગ્રામ તરીકે ઓળખવામાં આવે છે . કુલથીનો દેખાવ અડદની દાળ જેવો હોય છે અને તેનો રંગ લાલ હોય છે . કુલથીને આર્યુવેદમાં પથરીનાશક ગણવામાં આવી છે . કીડની અને પિત્તાશયની પથરી માટે ફાયદાકારક ઔષધિ છે . આર્યુવેદના ગુણધર્મ અનુસાર કુલથીમાં વિટામિન એ જોવા મળે છે . આ શરીરમાં વિટામિન એની પૂર્તિ કરીને પથરીને રોકવામાં મદદરૂપ છે . બજારમાં આ કોઇ પણ કરિયાણાની દુકાનમાં આસાનીથી મળી શકે છે . પ્રભાવ કુલથીના સેવનથી પથરી તૂટીને અથવા નાના કણ થઇ જાય છે , તેનાથી પથરી સરળતાતી મૂત્રાશયમાં જઇને પેશાબના રસ્તેથી બહાર આવી જાય છે . મત્રલ ગુણ હોવાના કારણે આના સેવનથી પેશાબની માત્રા અને ગતિ વધી જાય છે , તેનાથી રોકાયેલા પથરીના કણ પર દબાણ વધારે પડવાના કારણે પથરી નીચેની તરફ ખસીને બહાર થઇ જાય છે .

મિત્રો , હું જાયફળ મને ખાવાના છે અસંખ્ય ફાયદાઓ જાયફળ નું ચૂર્ણ લઇ , તેને ગોળ સાથે મિક્ષ કરીને તેની નાની ગોળીઓ બનાવીને એક – એક ગોળી અડધા કલાકે આપવાથી અને ઉપર થોડું ગરમ પાણી પીવડાવવાથી કોલેરા ના ઝાડા બંધ થાય છે . જાયફળ નું એક – બે ટીપાં તેલ ખાંડ અથવા પતાશા માં મિલાવીને સેવન કરવાથી પેટ નું શૂળ અને આફરો મટે છે જાયફળ ઘસીને લેપ કરવાથી માથાનો દુખાવો મટે છે . જાયફળ ના તેલ નું પોતું દાંત માં રાખવાથી દાંત ના કીડા મરી જાય દાંત નો દુખાવો મટે છે જાયફળ નો ઉપયોગ કરવાથી દિમાગ તેજ બને છે . તેનું સેવન કરવાથી ભૂલવાની બીમારી થતી નથી . જાયફળનું સેવન ગાળાના અલગ અલગ પ્રકારના રોગોમાં કરવામાં આવે છે .

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *