મગફળીનુ તેલ ખાવાના છે આ અધધ ફાયદા વીશે વાંચીને શેર કરજો

મગફળી ના તેલ ના ફાયદા જેનો લોટ બને તેનુ તેલ કદી ના નીકળે જો નીકળતુ હોત તો આપણા પૂર્વજોએ પણ ચોખા મકાય વગેરેનુ તેલ ખાધુ હશે આ માત્ર એસેન્સ હોય ચોખા – મકાયનુ 10ml થી આખુ ટેન્કર તેલ તૈયાર પછી ડબા ભરી ભરીને લોકોને તેલના નામે ઝેર નો વેપાર શરુ અને કેન્સરહદયની નળીબ્લોક થવી . એસીડીટી વિટામીનની કમી.થાઈરોઈ s . વગેરે જેવી અસ્વસ્થ ગિફ્ટ આપણને મળે છે.

મગફળી ના તેલ ના ફાયદા વિદેશી કંપની ના શક્યત્રના કારણે અત્યારે દેશ મા કુલ 220 લાખ ટન ખાધતેલ ની જરૂરિયાત માંથી 100 લાખ ટન પામ તેલ ખવાય છે , 30 થી 35 લાખ ટન સોયાતેલ ખવાય છે , અને 20 થી 25 લાખ ટન સૂર્યમુખી નું તેલ ખવાય છે , આ બધા તેલ વિદેશ થી આવે છે.

મગફળી ના તેલ ના ફાયદા મગફળી નું તેલ દુનિયાનું સર્વશ્રેષ્ઠ ખાવા નું તેલ છે . મગફળી સૌરાષ્ટ્ર ની જીવાદોરી પહેલેથી કહેવાય છે . વિશ્વપ્રસિદ્ધ અમેરિકન હાર્ટ એસોસિયેશને 1 લાખ લોકો પર 76 જાતના પરીક્ષણ કરી તારણ આપ્યું.

આ વિદેશી તેલ ના રવાડે ચડ્યા ને જુવાનીમાં હાર્ટએટેક , નળી બ્લોક થવી , બલ્ડપ્રેશર , ડાયાબિટીસ વગેરે બીમારી આપડે જોઈએ છીયે.

જરા વિચારો પહેલા ના સમયમાં આપણી ગુજરાતની આબોહવા ને અનુકુળ તેવુ સીગતેલ તલતેલ દેશીઘાણીમાથી કાઢેલુ ખાતા ત્યારે શુ આ બિમારી આપણ ને થતી હતી.

આખું ગુજરાત માત્ર ને માત્ર સીંગતેલ ખાય એવું કરવાનું છે . પહેલા લોકો સીંગતેલ જ ખાતા 100 વર્ષ સુધી તંદુરસ્ત જીવતા ને આપણી વચ્ચે જોયા છે . વાસ્તવમાં સીગતેલ રોગો સામે આપણને રક્ષણ આપે.

આપડા મન માં આવું ઘુસાડી દીધું છે કે સીંગતેલ ખાવા થી હાર્ટએટેક ના શિકાર બનો છો પણ એ વાત ખોટી છે . I સીંગતેલ માં 11 % વિટામિન ઈ રહેલુ હોય છે . કેન્સરના કોષો ની વૃધ્ધિ અટકાવે છે . મેડિકલ જર્નલ સાબિત કર્યું છે.

1993 પહેલા આખો દેશ સીંગતેલ જ ખાતો હતો પણ આ વિદેશી કંપનીઓએ સીંગતેલ ને એટલું બદનામ કરી નાખ્યું કે આપણા લોકો સીંગતેલ થી ખુબજ દૂર થઈ ગયા છે સ્વદેશી અપનાવો તબિયત સુધારો દેશ બચાવો.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *