કોરોનાની ત્રીજી લહેરથી બાળકોને બચાવવા માટે અત્યારથી રાખો આટલું ધ્યાન

હજી તો કોરોના ની બીજી લહેર ગઈ નથી ત્યાં જ ત્રીજી લહેરના સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનાવાયરસ ની મહામારીમાં મ્કયુરમાઇકોસીસ અને ફંગલ ઇન્ફેક્શન ના કેસ વધી રહ્યા છે અને આના કારણે દરેક લોકો પરેશાન થઇ રહ્યા છે ડોક્ટરોનું કહેવું છે કે કોરોના ની ત્રીજી લહેરમાં બાળકોને વધારે નુકસાન થશે.એવું કહેવાય છે કોરોના ની ત્હરીજી લહેર સપ્જીટેમ્બર ઓક્ટોબર માં આવશે. ત્રીજી લહેર આવી નથી ત્યાં દરેક માતા-પિતાએ પોતાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ જેના કારણે કોરોના થી પોતાના બાળકો બચી શકાય.

અત્યારની વ્યસ્ત અને ફાસ્ટ જિંદગીમાં બાળકો પણ શુષ્ક બની ગયા છે પરિણામે નાની નાની ઉંમરમાં જ ડિપ્રેશન અને માનસિક તણાવમાં જોવા મળે છે. ભણવાનું ટેન્શન સાથે સાથે બીજા ઘણા બધા ટેન્શન બાળકોમાં જોવા મળે છે.આ માટે તમારા બાળકોને નિયમિત રીતે હેલ્ધી ફૂડ અને કસરત કરવાની સલાહ આપવી જોઈએ.

ડોકટરોનું કહેવું છે કે નાનપણ થી જ બાળક ને કસરત અને યોગ કરાવવા જોઈએ. કસરત એટલે જિમમાં જઈ કલાકો સુધી કસરત કરવી એવો નથી થતો. પરંતુ બાળકો માટે કસરત એટલે રમવું, તેને બગીચામાં રમવું જોઈએ અથવા તો બીજી કઈ રમત કરવી જોઈએ આખો દિવસ મોબાઇલમાં ગેમના રમવા જોવી જોઈએ. જો તે ખુલ્લા વાતાવરણ અમ રમશે તો તેને ઇમ્યુનિટી પણ સુધરશે.

બાળકોમાં નાની ઉંમરમાં જ કસરત અને યોગ કરવાની આદત નાખી દેવી જોઈએ. ખૂબ જ સારી બાબત છે અને બાળકો માટે ઘણું ફાયદાકારક પણ છે. નાનપણથી જ કસરત કરવાથી બાળકોમાં જાડાપણું થવાનો જોખમ રહેતું નથી અને માસપેશી અને હાડકા ખૂબ જ મજબૂત બને છે. કસરત કરવાથી શરીર ફીટ અને લિંગ પોસ્ટર બને છે રોગોને શરીરથી દૂર રહે છે અને શરીર નિરોગી રહે છે સાથે સાથે બાળકો અને નાનપણથી કસરત કરવામાં આવે તો બ્લડપ્રેશર જેવા રોગોમાં પણ રાહત મળે છે કોઈપણ રોગ શરીર ને અડતો પણ નથી અને બાળક હેલ્ધી રહે છે.
બાળકોને શક્તિ મેળવવા માટે સ્ટ્રેચિંગ, પુશ અપ જેવી બીજી અનેક કસરત કરાવી શકો છો બાળકોને ઘરમાં રહીને એરોબિક્સ પણ કરાવી શકાય છે. એરોબિક્સ ને કારણે બાળકો નું હૃદય ખૂબ જ મજબૂત બને છે. અને કોશિકાઓ અને ઓક્સિજન સર્ક્યુલેશન ખૂબ વધારે પ્રમાણમાં થાય છે. એરોબિક્સ એટલે બાસ્કેટબોલ, રમવું, તરવું, જોગિંગ કરવું, દોડવું, સાઇકલ ચલાવવી જેવું કસરતમાં આવી શકે છે નાના બાળકોને દોરડા કૂદવા આપવા જોઈએ જેના કારણે માસિપેશીયા ખૂબ જ મજબૂત બને છે.
કોરોના કાળમાં બાળકોને વધારે પ્રભાવિત કરનારી કોરોનાવાયરસ આ ત્રીજી લહેરને ડૉ.ગુજરીયા એ કહ્યુ કે આ કહેવા માટે કોઈ મોટો પુરાવો નથી કે ત્રીજી લહેર વધારે બાળકોને પ્રભાવિત કરવાની છે એવું પણ કાંઇ છે નહી મને લાગે છે કે આવી ત્રીજી આવનારી લહેરમાં વાયરસની પ્રકૃતિના કારણે બાળકોમાં ઓછું જોખમ જોવા મળશે પરંતુ એવું નથી કે બાળકોમાં જોખમ નહીં જોવા મળે. એટલે બાળકોને ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ.
નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.
અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *