બાળકોને મુકવામાં આવતી રસી વિશે જાણો અને દરેક માતા સાથે શેર કરો

ટાઈફોઈડની બે પ્રકારની રસી મુકાવવાનું હોય છે . આ ઇજેક્શનની અસર ત્રણ વર્ષ સુધી જળવાઈ રહે છે . ત્યારબાદ દર ત્રણ વર્ષે એક ઇજેક્શન , ૧૮ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી મુકાવવું બાળકને ભૂતકાળમાં ટાઈફોઈડ થઈ ગયો હોય તો પણ આ રસી મુકાવી શકાય . • ધનુરની રસી ( T . T . ) : બાળકને આપવામાં આવતી ત્રિગુણી રસીમાં ધનુરની રસીનો સમાવેશ થાય છે . ત્રિગુણી રસીનાં ઇજેક્શનો યોગ્ય સમયાનુસાર આપવામાં આવ્યાં હોય તો જિંદગીનાં પ્રથમ દસ વર્ષ સુધી .

નાનીમોટી ઇજાઓથી ધનુર થવાનો ભય ન રાખવો . • ત્રિગુણી સ્વરૂપે . પ્રાથમિક રસીકરણ અને બૂસ્ટર ડોઝ અપાવ્યા બાદ આજકાલ ધનુરની રસી ( T . T . ) ને બદલે Tdap અને To અપાવવાની સલાહ આપવામાં આવે Tdap અને Td : રસી Tdap રસી એટલે ત્રિગુણી રસીના ઉટાટિયા પ્રતિરોધક ઘટકમાં સહેતુક ફેરફાર કરી તૈયાર…કરાયેલ , કિશોરાવસ્થા અને યુવાવસ્થામાં આપવાની આડઅસર વગરની નિર્દોષ ત્રિગુણી રસી . રસી જૂની ત્રિગુણી રસીના વિકલ્ય વાપરવાની રસી નથી . બાળકને પાંચ વર્ષની ઉંમરે ત્રિગુણી રસીનો બીજો બૂસ્ટર ડોઝ અપાવવાનો હોય છે .

આ ડોઝ અપાવવાનું ચૂકી જવાય અને બીજાં બે વર્ષ પણ વીતી જાય તો સાત વર્ષની ઉંમરે ત્રિગુણી આપવી જોખમકારક ગણાય , કારણ કે ત્રિગુણી રસીના સંયોજનના ત્રણ ઘટકોમાંથી ઉટાટિયા સામે રક્ષણ આપતું ઘટક , સાત વર્ષથી મોટી ઉંમરનાં બાળકોમાં , તેની આડઅસર રૂપે મગજનો સોજો … તો પછી ચૂકી જવાયેલ બૂસ્ટર ડોઝ માટે.જap નીમેલા સંજોગોમાં આપવા માટેની કરવું શું Tdap નીચેના સંજોગોમાં આપવા માટેની રસી છે . બાળકને ત્રિગુણીનો બીજો બૂસ્ટર ડોઝ ન અપાવ્યો હોય .

અને તેની ઉંમર જો ૭ વર્ષ કરતાં મોટી થઈ ગઈ હોય , તો તે બાળકને એક ડોઝTdapનો મુકાવવો . બાળકને જો ત્રિગુણી રસીના પ્રાથમિક ત્રણ અને બૂસ્ટર ડોઝ , સમયસર આપવામાં આવ્યા હોય તો ૧૦થી ૧૨ વર્ષની ઉંમરે Tdap રસીનો એક ડોઝ અપાવવો . જેમાં ધનુરની રસીનો ( ) સમાવેશ થઈ જાય છે . આ ડોઝ અપાવવાથી મોટી ઉંમરનાં બાળકોને ઉંટાટિયાના રોગ સામે પણ રક્ષણ મળે છે . Tdap નો એક ડોઝ આપ્યા બાદ , ૧૦વર્ષે એક ડોઝTd નો અપાવવો . To વિશે જાણકારી ડૉક્ટર પાસેથી મેળવવી તો પણ એટલું સમજીએ કે , T એટલે ધનુર અને d એટલે ડિફરિયા . • ૧૦વર્ષથી મોટી ઉંમરનાં બાળકોને ઈજા થઈ હોય અને તેને છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ધનુરની રસી – TT આપવામાં ન આવી હોય તો , તેને Tdap અપાવી શકાય . ક્રમશ : ( બાળઉછેર બે હાથમાં પુસ્તકમાંથી સાભાર )

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *