વર્ષો જુના ચામડી પર રહેલા ડાઘ થઈ જશે હંમેશા માટે ગાયબ,બસ ખાલી કરો આ ઘરેલું ઉપચાર…..
નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે કોઢ કે સફેદ ડાઘ ચામડીને લગતો રોગ છે ઘણા લોકો આને કુષ્ઠ રોગ પણ કહે છે સફેદ દાગ થવાનું મૂળભૂત કારણ હજી સુધી જાણી શકાયું નથી ડૉક્ટર અને દર્દીઓના અનુભવ પ્રમાણે સફેદ દાગ થવાના જુદા-જુદા કારણો હોય શકેજેમ કે વધુ ચિંતા વિરુદ્ધ આહાર ઈન્ફેકશન આનુવંશિક દવાઓ ની આડઅસર અને રોગ પ્રતિકારક શક્તિનું ઘટવુ આ બધાં કારણોને લીધે શરીરમાં મેલેનીન તત્વની ઉણપ રહે છે જેથી કરી સફેદ દાગ જેવી ચામડીની સમસ્યા ઊભી થાય છે મેલેનિન તત્વનું કામ છે ચામડીનો રંગ જાળવી રાખવાનું સફેદ દાગની કાયમી સારવારનો રસ્તો એ છે કે શરીરમાં મેલેનીન તત્વની ખામીને દૂર કરવી.
સફેદ ડાઘ ચામડી સંબંધિત રોગ છે કેટલાક લોકો આ રોગને કુષ્ઠ રોગ પણ માને છે પણ આ માન્યતા ખોટી છે. દુનિયામાં સફેદ ડાઘથી દુનિયામાં લગભગ 4 ટકા લોકો ગ્રસ્ત છે ભારતના 4 ટકા લગભગ 5 કરોડ લોકો આ સમસ્યાથી પીડાય છે શરુઆતમાં નાની દેખાતી આ સમસ્યા સમય જતા વધતી જાય છે.
આ રોગની શરુઆતના લક્ષણો એ છે કે શરીરના કોઈ પણ ભાગમાં પીળો ડાઘ પડે છે અને સમય જતા તે સફેદ થઈ જાય છે શરુઆતમાં આ આકાર ઘણો જ નાનો હોય છે પછી સમય જતા તે શરીરના બીજા ભાગોમાં ફેલાય છે.તો ચાલો મિત્રો આજે જાણ્યે કેટલાંક ઘરેલુ ઉપાયો કે જે ત્વચાની આ અસમાનતાને મટાડવામાં તમારી મદદ કરી શકે છે.નારિયળ તેલની મસાજ.દિવસમાં 3-4 વાર નારિયળ તેલથી મસાજ કરવાથી સફેદ દાગમાં ફાયદો થાય છે.ડાય કરાવવું-કલર કરાવવો.ઘણા દર્દીઓ પોતાના સફેદ દાગ પર કાયમી કલર કરાવતા હોય છે આ કલર કાયમી હોય છે જે 2 થી 3 વર્ષ સુધી સ્કિન પર રહે છે આ સારવાર નાના સફેદ દાગ માટે શક્ય છે.તાંબાના વાસણનો પ્રયોગ.તાંબુ તત્વ ત્વચામાં મેલેનિનના નિર્માણ માટે ખૂબ જરૂરી છે આ માટે તાંબાના વાસણમાં આખી રાત પાણી ભરી રાખો અને સવારે ખાલી પેટ પીવો.
ટેટુ કરાવવું.શરીર માં ટેટુ કરાવવું એક ફેશન છે જેમાં ઘણા સફેદ દાગના દર્દીઓ પણ પોતાના સફેદ દાગ પર ટેટુ કરાવતા હોય છે જેથી પોતાના સફેદ દાગ ને છુપાવી શકાય આજે કાયમી કલર વાળા ટેટુ પણ ઉપલબ્ધ છે મોટા ભાગે જે દર્દીઓના ખભા કે હાથ માં સફેદ દાગ હોય ત્યાં ટેટુ કરાવી સફેદ દાગને છુપાવી શકાય છે.આદુનો ઉપયોગ.રક્તસંચારને વ્યવસ્થિત બનાવવા અને મેલેનિનના નિર્માણમાં આદુ ખૂબ ફાયદાકારક છે આદુના રસને પાણીમાં મિક્સ કરીને પીવો અને સફેદ દાગ પર પણ લગાવો.લીમડો.લીમડો એક સારો રક્તશોધક અને સંક્રમણ વિરોધી તત્વોથી ભરપૂર ઔષધિ છે લીમડાના પાનને છાશ સાથે વાટીને તેનો લેપ બનાવીને ત્વચા પર લગાવો જ્યારે આ સંપૂર્ણ રીતે સૂકાય જાય તો તેને ધોઈ લો આ ઉપરાંત લીમડાના તેલનો પ્રયોગ પણ કરી શકો છો અને લીમડાના પાનનું જ્યુસ બનાવી સેવન પણ કરી શકો છો.લાલ માટીનો ઉપયોગ.લાલ માટીમાં પુષ્કળ પ્રમાણમાં તાંબુ જોવા મળે છે જે મેલેનિનના નિર્માણ અને ત્વચાના રંગનુ પુન:નિર્માણ કરવામાં મદદરૂપ છે માટીને આદુના રસ સાથે મિક્સ કરીને પણ સફેદ દાગ પર લગાવવુ લાભકારી રહેશે.
કાકતુંડી કુવાડીયાના બીજ લીંડીપીપર અને હરતાલ સમાન ભાગે લઈ બકરીના મૂત્રમાં લસોટી લેપ કરવાથી ઘણો જ ઝડપથી ફાયદો થાય છે.હળદર.સરસિયાના તેલ સાથે હળદર પાવડરનો લેપ બનાવીને ઉપયોગ કરવાથી પણ ફાયદો થાય છે આ માટે 1 કપ સરસિયાના તેલમાં 5 મોટી ચમચી હળદર પાવડર નાખીને મિક્સ કરો અને આ લેપને દિવસમાં બે વાર પ્રભાવિત ત્વચા પર લગાવો આ ઉપરાંત હળદર પાવડર અને લીમડાના પાનનો લેપ પણ કરી શકાય.સવારનો કૂણો સૂર્યપ્રકાશ સફેદ ડાઘવાળા ભાગ પર પડે તો પણ આ રોગ ઝડપથી મટે છે.કોઢ થવાનું કારણ.ચામડી પર સફેદ ડાઘ થવાના મુખ્ય ત્રણ કારણો હોઈ શકે છે આવી વ્યક્તિઓના શરીરમાં પોષક તત્વોની ઉણપ જોવા મળે છે આ સિવાય ફૂગના ચેપથી પણ આ રોગ ફેલાય છે અને ત્રીજું કારણ લ્યુકોડરમા અથવા વિટિલિગો સમસ્યા છે આજકાલ આ સમસ્યા સામાન્ય બની રહી છે.
શરીર પર પડતા આવા ડાઘને દૂર કરવા માટે જીવન શૈલી અને ખાન-પાનમાં પરિવર્તન કરવું જરુરી છે આ રોગથી પીડતાથી વ્યક્તિએ કારેલાનું શાક વધુમાં વધુ ખાવું જોઈએ તેમણે ખાટું મીઠાવાળું માછલી દૂધ અને દહી જેવા આહારોથી બચવું જોઈએ ગરમ દૂધમાં હળદરનો પાઉડર નાખીને દિવસમાં બે વખત 5 મહિના સુધી પીવાથી ફાયદો થાય છે સાબુ અને ડિટર્જન્ટ પાઉડરનો બને તેટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ.હળદર અને સરસિયાનું તેલ ભેળવીને આ મિશ્રણ ડાઘવાળી જગ્યા પર લગાવવાથી રાહત મળે છે તેના માટે એક ચમચી હળદર અને બે ચમચી સરસિયું લો 15 મિનિટ સુધી આ મિશ્રણ લગાવ્યા પછી હુફાળા પાણીથી તેને ધોઈ લો આવું દિવસમાં ત્રણથી ચાર વખત કરવાથી તેનાથી આરામ મળે છે.
લીમડાના પાનની તાજી કુંપળોની પેસ્ટ બનાવીને તેનો રસ કાઢી લો એક મોટી ચમચી મધમાં આ રસ મિશ્રિત કરીને દિવસમાં ત્રણ વખત તેનું સેવન કરવું જોઈએ. આજીવન પણ આ પ્રયોગ કરી શકાય આ સિવાય અખરોટનો પાઉડર બનાવીને તેમાં થોડું પાણી નાખીને ડાઘવાળી જગ્યા પર 20 મિનિટ સુધી લગાવ્યા પછી ધોઈ લો આવું દિવસમાં ત્રણથી ચાર વખત કરી શકાય.મિત્રો દરેક દર્દીએ સમજી લેવું જોઈએ કે એ માન્યતા ખોટી છે કે સફેદ ડાઘનો રોગ અસાધ્ય છે આ રોગ સંપૂર્ણપણે સાધ્ય છે પણ આ રોગ મટવાની ઝડપ ધીમી છે દરેક દર્દીએ ધીરજ રાખવી જોઈએ અને આત્મવિશ્વાસ ટકાવી રાખવો જોઈએ.
Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર