આ વસ્તુ ઓ નુ સેવન કરવાથી બી-12 બીટામીન ની ખામી પુરી થશે…

વિટામિન બી -12ની ઉણપ આપણા શરીરમાં લાલ રક્તકોષો એટલે કે આરબીસીના નિર્માણ તથા વિકાસમાં મદદ કરે છે તો તમારા શરીરમાં આવી રીતે દૂર કરો વિટામિન B – 12 ની ઊણપ તમારા રોજીંદા જીવનમાં આ રીતે ખોરાક ખાવો જોઈએ કે જેથી દરરોજ 2.4 માઇક્રોગ્રામ વિટામિન B – 12 મળી રહે . તો ક્યાં ખોરાક માંથી વિટામીન બી-૧૨ પૂરતા પ્રમાણમાં મળી રહે છે તેના વિષે અઆપને આજે જાણીશું વિટામિન બી -12 શાકાહારી ભોજનમાંથી ન મળતું હોવાથી શાકાહારીઓમાં તેની ઊણપ થાય છે . એવામાં દરરોજ વિટામિન બી -12 નું 2.4 માઇક્રોગ્રામ જેટલું જરૂરી પ્રમાણ તમ્મર શરીર માટે મળવું ખુબ આવશ્યક છે

વીટામિન બી -12 આપણા શરીરની નર્વસ સિસ્ટમ (શરીરમાં આળસ, કળતર )અથવા શરીર તંત્રને નિયંત્રિત કરે છે . તે આપણા શરીરમાં લાલ રક્ત કોષો એટલે કે આરબીસીના નિર્માણ વિકાસમાં મદદ કરે છે . શરીરને ડીએનએ તથા નસોની કોશિકાઓના વિકાસ માટે પણ બી -12 ની જરૂર હોય છે . એક પુખ્ત મનુષ્યને પ્રતિદિન લગભગ 2.4 માઇક્રોગ્રામ વિટામિન બી -12 ની જરૂર હોય છે, પરંતુ અન્ય પોષકતત્ત્વોની જેમ શરીર વિટામિન બી -12 નું નિર્માણ જાતે કરી શકતું નથી , તેથી તેને ખાનપાનની વસ્તુઓ તથા સપ્લિમેન્ટ્સ દ્વારા મેળવવું પડે છે .

વિટામીન બી-૧૨ મળી રહેતા મુખ્ય સ્ત્રોત વિષે જાણવું ખુબ જરૂરી છે દૂધ માંથી મળતા બી-૧૨ નું પ્રમણ દરરોજ 250 એમએલ દૂધમાં રહેલ વિટામિન બી -12 એક દિવસમાં વ્યક્તિને જરૂરી એવા બી -12 નું પ્રમાણ પૂરું કરે છે .બ્રાઉન બ્રેડમાંથી મળતા બી-૧૨ નો સ્ત્રોત ઘઉંમાંથી બનેલી બ્રાઉન બ્રેડની એક સ્લાઇસમાં 3.7 માઇક્રોગામ વિટામિન બી ૧૨ તથા પ્રોટીન , મિનરલ્સ હોય છે આથી બને તો બ્રાઉન બ્રેડ ખાવી જોઈએ અથવા ઘઉંની રોટલી પણ ખાય શકો છો

દહી માંથી મળતા વિટામીન બી-૧૨ નો સ્ત્રોત એક કપ દહીંમાં 1.38 માઇક્રોગ્રામ વિટામિન બી 12 મળે છે . તેમાં પ્રચુર માત્રામાં એમિનો એસિડ પણ હોય છે. આથી તમારા નોય્મિત ભોજમાં એક કપ દહીં ઉમેરશો તો વિટામીન બી -૧૨ ની ઉણપ નહિ થાય.સોયામિલ્ક માંથી મળતા વિટામીન બી-૧૨ નો સ્ત્રોત 200 એમએલ સોયા મિલ્કમાંથી બી -12 ની એક દિવસની જરૂરિયાતની 50 ટકા માત્રા મળી રહે છે. આમ સોયામિલ્ક પણ વિટામીન બી-૧૨ મેળવવા માટેનો મુખ્ય સ્ત્રોત છે.

ચીઝ માંથી મળતા વિટામીન બી-૧૨ નો સ્ત્રોત એક કપ કોટેઝ ચીઝમાં 1.4 માઇક્રોગ્રામ અને રો ચીઝમાંથી 1.5 માઇક્રોગ્રામ વિટામિન બી -12 મળી આવે છે. તો આ હતા બધા વિટામીન બી- ૧૨ મેળવવા માટેના મુખ્ય સ્ત્રોત તેમજ કેરીની ગોઠલીમાંથી પણ વિટામીન બી-૧૨ મળી રહે છે

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *