દુનિયાનું શકતીશાળી શાકભાજી વિષે કદાચ તમે નહિ જાણતા હોય અનેક બીમારીથી દુર રાખે છે

ચોમાસાની સિઝનમાં થતા દુનિયાના સૌથી શકતીશાળી શાકભાજી વિષે કદાચ તમે નહિ જાણતા હોય જો તમે આ શાકભાજી વિશે જાણી જશો તો જરૂરથી આ શાકભાજી ખાવા લાગશો કંકોડા આયુર્વેદ શાકભાજી છે કંકોડાને ત્રિદોષનાશક માનવામાં આવે છે . ઘણા લોકો એવું મને છે કંકોડા ખાવાથી પેટમાં ભારે પડે છે એટલે કે કંકોડાથી વાયડુ થવાની માન્યતા બરાબર નથી પરંતુ લસણ નાખીને બનાવેલું કંકોડાનું શાક વાયડુ નથી લાગતું એટલે કે પેટને ભારે નથી પડતું પણ શરીર માટે ગુણકારી છે. કંકોડા પિત્ત અને કફ ને હણનાર , ખૂબ જ ટાઢા તેમજ પથરીનો નાશ કરનાર પણ ગણાય છે . કંકોડા સ્વાદમાં કડવા હોય છે એટલાજ ગુણ મીઠા હોય છે પણ કુમળા કંકોડાનું શાક જ્વર , ઉધરસ , શ્વાસ , સોજો તેમજ નેત્ર રોગમાં હિતકારી છે.

કંકોડા વિટામિન એ(vitamin A) થી ભરપૂર હોય છે જ Vitamin A આંખો માટે ખૂબ જ લાભદાયક રહે છે . કંકોડામાં ફાઇબર sari માત્રામાં હોય છે ફાઈબર અપચો અને કબજિયાત ની સમસ્યાનો ઈલાજ કરવામાં મદદરૂપ થાય છે .

અસંતુલિત જીવનશૈલી અને અયોગ્ય આહાર ના લીધે આજકાલ લગભગ દરેક વ્યક્તિઓ ડાયાબિટીસ ની સમસ્યાથી પીડાય રહ્યા છે . કંકોડા સુગર લેવલને કંટ્રોલ માં રાખવા માટે ખુબ ઉપયોગી છે. તેના મૂળિયાના ચૂર્ણનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસ માં અવશ્ય રાહત મળે છે . જો તમને વધારે પરસેવો થવાની સમસ્યા હોય તો કંકોડાનો આ નુસખો જરૂરથી અપનાવજો ચોક્કસ પને ફાયદો થશે . કંકોડાના ફળને સૂકવીને , પીસીને તેનો પાવડર બનાવી લો.આ પાવડર ને ન્હાવા ના પાણી માં ઉમેરી સ્નાન કરવાથી આ સમસ્યામાંથી છુટકારો મળે છે .

કંકોડાનો જ્યુસ બનાવીને પણ પી શકાય છે . તેનો પાવડર બનાવી ખીલ પર લગાવવાથી ખીલમાં ફાયદો થાય છે.તેમજ ત્વચાને મુલાયમ પણ બનાવે છે . જેવું કંકોડા કે કંટોલા ચોમાસુ શાક છે કંકોડા માં રહેલી સાધારણ કડવાશ તેના ગુણમાં વધારો કરે છે.બીજા બધા શાક ની તુલનાએ કંકોડા ઉત્તમ ગણાય છે. આથી જ તો તેને દુનિયાની સર્વ શ્રેષ્ઠ શાકભાજી માનવામાં આવે છે.

વરસાદમાં થતા દાદ ખાજ કે ખંજવાળમાં કંકોડા ઉત્તમ માનવામાં આવે છે. તાવ આવે ત્યારે પણ તમે કન્કોદાનું શક બનાવીને ખાય શકો છો તેમજ કેન્સર સામે લડવાની શક્તિ પણ કંકોડામાં રહેલી છે વિટામીન B12 થી લીને વિટામીન d, કેલ્સિયમ , ઝીંક, તેમજ અનેક પોષકતત્વ આ કંકોડાની અંદર સમાયેલા હોય છે જે દરેક લોકો નથી જાણતા હોતા.

બદલતી સિઝનમાં તમારા સ્વાસ્થ્યને સારું રાખવું ખુબ મહત્વનું હોય છે કેટલાય લોકોને જેવી સીઝન બદલે એટલે તાવ શરદી થઇ જતા હોય છે ખાસ કરીને ચોમાસાની સિઝનમાં આ સિઝનમાં બીમારીથી બચવા કંકોડા બેસ્ટ શાકભાજી છે kantola તમને અનેક રોગોથી દુર રાખશે જો તમે તેનું સેવન કરશો તો…

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *